• Gujarati News
  • પાટણ |રોટરી ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આગામી ત્રણ વર્ષ સુધી નિરક્ષરતા

પાટણ |રોટરી ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આગામી ત્રણ વર્ષ સુધી નિરક્ષરતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |રોટરી ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આગામી ત્રણ વર્ષ સુધી નિરક્ષરતા દૂર કરવા માટે સાક્ષરતા અભિયાનની શરૂઆત કરાઈ છે. બાળકોને શાળાએ આવવું ગમે તેવા હેતુથી તારાબેન કન્યા શાળા,ખલીપુર પ્રા.શાળા, કુણઘેર કુમાર શાળા અને સાગોડિયા પ્રા.શાળામાં વિવિધ રમત ગમતના સાધનો અપાયા હતા. ક્લબના પ્રો.ચેરમેન દીપકભાઇ ખમાર, ધનરાજભાઇ ઠક્કર, ઘેમરભાઇ દેસાઇ, બાબુભાઇ પ્રજાપતિ, અતુલભાઇ પટેલ સહિત સદસ્યોના હસ્તે સાધનો અપાયાહતા.

રોટરી ક્લબે શાળાઓમાં રમતના સાધનો અાપ્યા