• Gujarati News
  • શિવ વિદ્યાલયમાં કૃષિ વિષયક શિબિર

શિવ વિદ્યાલયમાં કૃષિ વિષયક શિબિર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવ વિદ્યાલયમાં કૃષિ વિષયક શિબિર

ચાણસ્મા|શિવવિદ્યાલય જિતોડા ખેતીવાડી નિયામક કચેરી, પાટણ અને વિદ્યાલયના ઉપક્રમે હવામાનની ખેતીવાડી પાકો પર અસર વિષય પર શિબિર યોજાઇ હતી. મદદનીશ ખેતી નિયામક શૈલેષભાઇ પટેલ અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક પ્રો. શાંતિભાઇ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાએ ચિલ્ડ્રન સાયનસ કોંગ્રેસ માટે કૃષિ વિષયક પ્રોજેક્ટ તૈયાર કરેલ છે.