• Gujarati News
  • તાલુકા ખ. વે. સંઘના પ્રમુખ ચૂંટાયા

તાલુકા ખ. વે. સંઘના પ્રમુખ ચૂંટાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકા ખ. વે. સંઘના પ્રમુખ ચૂંટાયા

પાટણ|પાટણ તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરોની ચૂંટણી સંપન્ન થયા પછી ચેરમેનની ચૂંટણી શુક્રવારે હાથ ધરવામાં આવી હતી. જેમાં પૂર્વ ચેરમેન ડી.જે.પટેલને ફરીથી પ્રમુખપદે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. જેઓએ તમામ સભ્યોના સહકારને બિરદાવી અગાઉની જેમ પારદર્શક વહીવટ આપવાની ખાત્રી ઉચ્ચારી હતી.- ભાસ્કર