• Gujarati News
  • એમ.કે.સ્કૂલમાં લોકગીત સ્પર્ધા

એમ.કે.સ્કૂલમાં લોકગીત સ્પર્ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.કે.સ્કૂલમાં લોકગીત સ્પર્ધા

પાટણ|બાળકોમાં સુષુપ્ત શક્તિ બહાર લાવવા એમ.કે. સ્કૂલમાં લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1થી 5 અને 6થી 10ના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. એક પછી એક લોકગીત રજૂ કરીને બાળકોએ ઉપસ્થિતોનું મનમોહી લીધું હતું. ભાગલેનાર છાત્રોને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરાયાં હતા.