• Gujarati News
  • ઉણ સાયન્સ કોલેજમાં વેલકમ કાર્યક્રમ યોજાયો

ઉણ સાયન્સ કોલેજમાં વેલકમ કાર્યક્રમ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉણ સાયન્સ કોલેજમાં વેલકમ કાર્યક્રમ યોજાયો
કાંકરેજ : કાંકરેજ તાલુકાના ઉણ ખાતે શ્રી ઉણ વિભાગ કેળવણી મંડળ દ્વારા સંચાલિત સાયન્સ કોલેજના બીએસસીના પ્રથમ સેમેસ્ટરમાં નવીન પ્રવેશ મેળવનાર વિધાર્થીઓનો વેલકમ (સ્વાગત) કાર્યક્રમ મંડળના પ્રમુખ અમૃતભાઇ ધેલા, અતિથિ વિશેષ કિર્તીસિંહ વાધેલા, શાળાના આચાર્ય બી.એમ.પંડયા તથા મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં નવીન પ્રવેશ લેનાર વિધાર્થીઓને આવકારી પ્રોત્સાહિત ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રહલાદભાઇ ઠક્કરે કર્યું હતું.- અમૃત ઠાકોર
થ્રોબોલ સ્પર્ધામાં રણુંજ હાઇસ્કૂલ પ્રથમ ક્રમે
પાટણ : જિલ્લા ક ાાની થ્રોબોલ અંડર-૧૭ ભાઇઓ અને બહેનો સ્પર્ધા કાકોશી ગામે યોજાઇ હતી. તેમાં રણુંજ હાઇસ્કૂલની બહેનોની ટીમ પ્રથમ નંબરે આવી રાજયક ાાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદ થયેલ છે. આ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવવામાં વિધાર્થીઓ અને વ્યાયામ શિ ાક એસ.એમ.પરમારને શાળા અનેગામને યશ અપાવ્યો તે બદલ શાળા પરીવાર અને કેળવણી મંડળે રાજયક ાાએ પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરે તેવી શુભેરછાઓ આપી હતી.
પાટણમાં શાસ્ત્રીય સંગીત સભા યોજાઇ
પાટણ : સ્વરમંડલ અને ભારતીય સંગીત ઉત્તેજક મંડળ પાટણના સંયુકત ઉપક્રમે ભોગીલાલ લહેરચંદ સંગીતશાળા, પાટણ ખાતે શાસ્ત્રીય સંગીત સભાનું આયોજન ચિન્મય શાસ્ત્રી, પ્રિતેશ રાવલ તેમજ વિપુલ સાધુ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં જય શાહ અમદાવાદ અને મિતુલ ઠાકર વડોદરાએ શાસ્ત્રીય ગાયન શૈલીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્થાનિક વિધાર્થીઓ પાર્થ જોષી, આકાશ સિસોદીયા, રૂચિત પંચાલ તેમજ ઉર્વશી ઠક્કરે પણ પરફોર્મન્સ કર્યું હતું. આ પ્રસંગે દર્શકભાઇ ત્રિવેદી અને જયેશભાઇ પટેલ ઉપસ્થિત રાાં હતા. આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન આત્મારામભાઇ નાયીએ કર્યું હતું. સંગીતશાળાના પ્રમુખ યતીનભાઇ ગાંધી, નિયામક ભરતભાઇ રાવલે વ્યવસ્થાઓ ગોઠવી હતી.
ન્યૂઝ ઇનબોકસ
છાપી ગ્રા. પં. દ્વારા પંચવટીમાં વૃ ાારોપણ કરાયું
છાપી : વડગામ તાલુકાના છાપી ખાતે ૬૫ મા વનમહોત્સવની ગુરુવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા સરપંચ ગીતાબેન ભરતભાઇ પટેલ દ્વારા પંચવટીમાં વૃ ાારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ ધેમરભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, માનસંગભાઇ પટેલ, વનઅધિકારી એમ.સી.મકવાણા સહિત પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રાા હતા.- ગુણવંત અગ્રવાલ
થરાદના મહાલ મી મંદિ