તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કાતરા મેસરગામના ગૌ હત્યા પ્રકરણમાં આરોપી મુખ્ય સૂત્રધાર સાહીખાનને વાગડોદ

કાતરા-મેસરગામના ગૌ હત્યા પ્રકરણમાં આરોપી મુખ્ય સૂત્રધાર સાહીખાનને વાગડોદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાતરા-મેસરગામના ગૌ હત્યા પ્રકરણમાં આરોપી મુખ્ય સૂત્રધાર સાહીખાનને વાગડોદ પોલીસે અત્રેની કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રીમાન્ડની માગણી કરતાં કોર્ટે સોમવારે બપોરે 4 વાગ્યા સુધીના રીમાન્ડ આપ્યા હતા. આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવતાં વધુ બે નામો જાકીર મીરઝાપુરવાળો અને ઇરફાન સ્ટી ખૂલ્યાં છે. તેઓની શોધખોળ અમદાવાદ ખાતે હાથ ધરાઇ હોવાનું પીએસઆઇ બી.એસ.સુથારે જણાવ્યું હતું.

કાતરા-મેસર ગામના ગૌ હત્યા મામલામાં વધુ બે નામો ખૂલ્યાં