અકસ્માત / મોડાસા-હિંમતનગર રોડ પર દૂધ ટેન્કર અને કારનો અકસ્માત, એક જ પરિવારના 3ના મોત

accident between milk tanker and eco car on Modasa himmatnagar highway 3 person death

  • 3 ઈજાગ્રસ્ત થતાં સારાવારાર્થે હોસ્પિટલ ખસેડાયા

DivyaBhaskar

Apr 16, 2019, 09:27 AM IST
મોડાસા: હિંમતનગર-મોડાસા હાઈવે પર દૂધ ટેન્કર અને ઈકો કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મુલોજ ગામના એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય 3ને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 અને મોડાસા ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
X
accident between milk tanker and eco car on Modasa himmatnagar highway 3 person death
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી