મહેસાણામાં સેક્સરેકેટઃ સરોવર ગેસ્ટહાઉસમાં ચાલતુ હતું કુટણખાનું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેસ્ટહાઉસના મેનેજર તેમજ ત્રણ ગ્રાહકોની વિરુદ્ધમાં ગુનો નોંધાયો
અગાઉ બે વખત પોલીસ રેડ કરી ચૂકી છે


મહેસાણા હાઇવે સ્થિત સરોવર ગેસ્ટહાઉસમાં મંગળવારે બપોરે બી ડિવિઝન પોલીસે રેડ કરી એક યુવતીને ત્રણ ગ્રાહકો સાથે ઝડપી લીધી હતી. નોંધનીય છે કે, વગોવાયેલા આ ગેસ્ટહાઉસમાં અગાઉ પોલીસ બે વખત રેડ કરી ચૂકી છે. યાદ રહે કે છેલ્લા ઘણા સમયથી મહેસાણા સ્થિત ગેસ્ટહાઉસમાં આ પ્રકારના જિસ્માની સંબંધોનો ખેલ ચાલતો રહ્યો છે પરંતુ પોલીસને જ્યારે બાતમી મળે છે ત્યારે જ એકાએક રેડ પાડીને આવા કુટણખાનાને પકડે છે.

આગળ ક્લિક કરો અને વાંચો આ સેક્સ રેકેટમાં કોણ કોણ સપડાયેલા છે...