તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતની અદ્દભુત હવેલી: લાખો રૂપિયાના ખર્ચે પામ્યું છે ‘શિવ આકાર’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મહેસાણામાં શિવમંદિર જેવું છે એક ઘર
- જાની પરિવાર શિવભક્તિમાં ગળાડૂબ : 'નટરાજ હવેલી’ ઘર ઓછું ને શિવ મંદિર વધુ લાગી રહ્યું છે
ઘરમાં મંદિર હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ ઘર આખું મંદિર હોય એ નવાઇની વાત છે. જોકે મહેસાણામાં એક અનોખી 'નટરાજ હવેલી’ આવેલી છે. જ્યાં શિવ સાથે જીવનો અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે. આ હવેલી આમ તો લાખો રૂપિયાના ખર્ચે બનાવેલું રહેણાંક ઘર છે. પરંતુ પહેલી નજરે એ ઘર ઓછું ને શિવ મંદિર વધુ લાગી રહ્યું છે. આ હવેલીમાં પાયાથી લઇને શિખર સુધી શિવ ભક્તિ જ છલકાઇ રહી છે.
પ્રકાશભાઇ ગોવિંદભાઇ જાની જ નહીં એમના બે પુત્રો સહિ‌ત સમગ્ર પરિવાર જાણે કે શિવ ભક્તિથી રંગાયો છે. એમના ધંધા વ્યવસાયના નામ પણ શિવ નામ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં ધરમ સિનેમા વિસ્તારમાં ૪૦૦ ચો.વાર જગ્યામાં બનાવેલ નવિન ઘર 'નટરાજ હવેલી’ તો ઘર ઓછું ને શિવ મંદિર વધુ લાગી રહ્યું છે. શિવ સાથે સંકળાયેલ ઓમ, નંદી, શિવલીંગ, ત્રિશુળ સહિ‌તને અંગોને જાણે કે ઘરમાં જ્યાં જગ્યા મળી ત્યાં સજાવાયા છે.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો