તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

31 વર્ષથી ચાંદીના રથ સાથે મહાકાળી માતાજી પહોંચી છે પાવાગઢ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા ખાતેથી ભવ્યાતિભવ્ય મહાકાળી રથનું પ્રયાણ
મહેસાણા પટવા પોળ વિસ્તારના સ્વ. લક્ષ્મણભાઈ રામી (મહાકાળી ફૂલવાળા)ની આગેવાની હેઠળ આશરે 31 વર્ષ પૂર્વ મહા કાળીની પ્રેરણાથી કારતક સુદ 2 ભાઈબીજના દિવસે માતાજીનો રથ પાવાગઢ મુકામે માતાના નિજધામે માતાના ભક્તો સાથ કરવામાં આવ્યો હતો ત્યારે આજે 31 વર્ષથી ચાલતી પરંપરા મુજબ પટવા પોળથી સવારના શુભ મુહુર્તે માતાજીનો રથ આશરે 200 જેટલા માતાજીના ભક્તો સાથે જય માતાજીના ગગનભેદી ઘોષ સાથે પગપાળા રવાના થયો. આ રથ ચાંદીનો છે અને પાવાગઢ પહોંચશે...
આ રથની વધારે તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતા જાવ...
તસવીરો: રોહિત પટેલ, મહેસાણા