મહેસાણામાં ભરાયો જન્માષ્ટમીનો મેળો: મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મહેસાણાના મેળાની તસવીર.)

-રામજી મંદિરે ફૂલોના અને અંબાજી મંદિરે સુકામેવાના હિંડોળાના દર્શન

મહેસાણા: મહેસાણા શહેરના પરા વિસ્તારમાં જન્માષ્ટમી નિમિત્તે મેળો ભરાયો હતો. જન્માષ્ટમીના પાવન પર્વે શહેરના જાણિતા રામજી મંદિરે ફૂલોના હિંડોળા અને અંબાજી મંદિરે સુકામેવાના હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિરે ફૂલોનો શણગાર કરાયો હતો.
મહેસાણાના મેળા અને મંદિરોની તસવીરો જોવા આગળ ક્લિક કરતા જાઓ....(તસવીરો: રોહિત પટેલ)