તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Power of Milk: દૂધસાગર ડેરીનો નફો રૂ. 3,406 કરોડે પહોંચ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સ યૂનિયન લિમિટેડ જે દૂધસાગર ડેરી તરીકે પ્રખ્યાત છે. આ ડેરીનું નાણાકિય વર્ષ 2012-2013માં ટર્ન ઓવર 12 ટકા વધીને 3,406 કરોડ રૂપિયાએ પહોંચ્યું છે.
ગઈ કાલે 53મી વાર્ષીક જનરલ સભામાં નાણાકીય વર્ષ 2013નું ફાઈનાન્શિયલ રિઝલ્ટ બહાર પાડ્યું હતું. દૂધસાગર ડેરીએ એકેડેમિક સેન્ટરનું ઉદઘાટન કરીને મિલ્ક મેન વર્ગીસ કુરિયનને આ સેન્ટરનું અર્પણ કર્યું હતું.
મનીષભાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજીના બે-ટેકના કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓને આ સેન્ટર દ્વારા રહેવાની અને લાઈબ્રેરીની સુવિધા પુરી પાડવામાં આવશે.
અહીંથી આગળ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો...