તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રનું દે ઠોક ! વિસનગર જવા નીકળેલા મુસાફરો ભલેને પાલનપુર પહોંચે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર: વિસનગર લીંક રોડ પર પીલુદરા - તાવડીયા ચોકડીએ દિશા સૂચક બોર્ડ લગાવવામાં આંધળે બહેરૂ કુટાય એવુ થયું છે. રસ્તો જોયા અને સમજ્યા વિના બોર્ડ ઊંધુ લગાવી દેવાયુ છે. વિસનગર તરફ જતા રસ્તાને પાલનપુરનો અને પાલનપુરના રસ્તાને વિસનગરનો બતાવતું આ બોર્ડ રોજેરોજ કેટલા મુસાફરોને ક્યાં સુધી ધરમ ધક્કો ખવડાવતું હશે એ પણ તપાસનો વિષય છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો