તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા: સરકારી કામમાં મુશ્કેલી હોય તો આ ટોલ ફ્રી નંબર ઘુમાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
મહેસાણા:જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લાભરના નાગરીકોને સંલગ્ન કોઇપણ સરકારી મુશ્કેલીઓ, સરકારી કામકાજની માહિતી અને પ્રક્રિયા સહિતની જાણકારી માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. આ નંબર ઉપર નાગરીકો ફરીયાદ પણ કરી શકશે. આગામી કેટલાક દિવસ બાદ નંબર શરૂ થઇ જશે.
કલેક્ટર આલોકકુમારે આ નાગરીકોને સરકારી કામકાજ સારૂ એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. 1800 233 2265 નંબર પર નાગરીકો કોઇપણ સરકારી અરજી કેવી રીતે કરવી, રેશનકાર્ડ તેમજ વિવિધ પ્રકારના દાખલા કેવી રીતે મેળવવા, કોઇ યોજના માટે શુ કરવુ તેમજ સરકારી કામકાજ દરમ્યાન કોઇ સરકારી કર્મચારી દ્વારા કોઇ મુશ્કેલી ઉભી થાય તો પણ આ નંબર પર જાણ કરી શકાશે. આ નંબર આગામી સરેરાશ 10 દિવસમા શરૂ થઇ જશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો