તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોટાણામાં લાલચટ્ટાક દેશી મરચાંના ઢગલા પથરાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા: મહેસાણાના જોટાણા પંથકના ખેતરોમાં  લાલચટ્ટાક દેશી મરચાંની ચાદર પથરાઇ છે. પંથકમાં 700 વીઘામાં ખેડૂતો દેશી મરચાનું વાવેતર કરે છે. ગત વર્ષે કાચા મરચા, ડોડીના ભાવ ઉંચરાઇને મણદીઠ રૂ.800એ પહોંચતા આ વર્ષે વાવતેરમાં 10 ગણો વધારો થયો છે. પંથકમાં 1.40 લાખ મણ મરચાંનું ઉત્પાદન થયું છે. ખેડૂત અને વેપારી મનીષભાઇ પટેલે કહ્યું કે, ગત વર્ષે ભાવ વધુ મળતાં આ વખતે વાવેતર ખૂબ વધ્યું છે. જેમાં યાર્ડમાં 3 લાખ મણ મરચુ સિઝનમાં ઠલવાયુ છે. જોકે, આ સિઝનમાં વધુ ઉત્પાદનના કારણે માર્કેટમાં ભાવ ગગડીને રૂ.250 સુધીના થયા છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો