તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા 659મા બર્થ ડે પર ઝળહળ્યું, મોઢેરા સર્કલ સહિત 7 સ્થળોએ રોશની કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા: મહેસાણાના 659મા સ્થાપના દિન નિમિત્તે પાલિકા દ્વારા મોઢેરા સર્કલ, રાધનપુર સર્કલ, પાલિકા ભવન, ટાઉનહોલ, ગાંધી શોપિંગ સેન્ટર સહિત સાત સ્થળોએ રોશની કરાઇ હતી. જેને શહેરીજનોના મનને મોહી લીધી હતી.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો