અકસ્માત પહેલા જયદિપનો અંતિમ મેસેજ:'મુકું તો જીંદગી મુકું બાકી સીસોદીયાનો દિકરો છું...'

Bhaskar News

Bhaskar News

May 19, 2017, 01:51 AM IST
Before accident jaydeep last massage: If I put my life left, I am the son of Sisodia
મહેસાણાના પીઆઇ એ.બી.સિસોદીયાના પત્ની અને પુત્રનાં જે અકસ્માતમાં મૃત્યું થયા તેમાં 6 લોકો ભરખાઇ ગયાં
મહેસાણાના પીઆઇ એ.બી.સિસોદીયાના પત્ની અને પુત્રનાં જે અકસ્માતમાં મૃત્યું થયા તેમાં 6 લોકો ભરખાઇ ગયાં
Before accident jaydeep last massage: If I put my life left, I am the son of Sisodia
બે ટ્રકની મદદથી અંદર રહેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા
બે ટ્રકની મદદથી અંદર રહેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા
Before accident jaydeep last massage: If I put my life left, I am the son of Sisodia
પોરબંદર પાસે ગુરુવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુત્ર અને ત્રણ માતાનાં મૃત્યુ થયા
પોરબંદર પાસે ગુરુવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુત્ર અને ત્રણ માતાનાં મૃત્યુ થયા
Before accident jaydeep last massage: If I put my life left, I am the son of Sisodia
મૃતદેહો રસ્તા ઉપર મૂકાયા ત્યારે ભલભલાના કાળજા કંપી ઉઠ્યા હતા.
મૃતદેહો રસ્તા ઉપર મૂકાયા ત્યારે ભલભલાના કાળજા કંપી ઉઠ્યા હતા.
Before accident jaydeep last massage: If I put my life left, I am the son of Sisodia
મહેસાણા/ પોરબંદર : મહેસાણાના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે રહી ચૂકેલા એ.બી.સિસોદીયા છેલ્લા દોઢેક માસથી સાંથલ સીપીઆઇમાં મુકાયા હતા, જ્યાંથી તેઓ ભત્રીજાનું મૃત્યુ થતાં 30 એપ્રિલથી 28 દિવસની રજા પર ઉતર્યાં હતા.

પોરબંદર પાસે ગુરુવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુત્ર અને ત્રણ માતાનાં મૃત્યુ થયા. તેમાં પીઆઇ સિસોદીયાના પત્ની અને પુત્ર પણ હોવાથી મહેસાણા પોલીસ બેડામાં આઘાતની લાગણી છવાઇ છે. પીઆઇ એ.બી.સિસોદીયાના પુત્ર જયદિપે અકસ્માત પહેલા તેનાં મિત્રને છેલ્લો મેસેજ કરેલો "મૂકું તો જીંદગી મૂકું બાકી સીસોદીયાનો દીકરો છું વટ તો નહીં જ મૂકું'.
પોરબંદર અને રાણાકંડોરણા ખાતે રહેતો આહિર સીસોદીયા પરિવાર કારમાં કિલ્લોલ કરતો જઈ રહ્યો હતો એ જ દરમિયાન હનુમાનગઢ નજીક સાજણાવાડા નેશ નજીક ખાનગી બસ જાણે કાળ બનીને આવી હોય તેમ આ પરિવારને મોતની ચિરનિંદ્રામાં પોઢાડી દીધો હતો. ખાનગી બસનો ડ્રાઈવર ગોળાઈ નહીં લઈ શકતા તેમણે કારને કચડી નાખી હતી અને આ અકસ્માત એટલી હદે ભયંકર હતો કે બસની નીચે કાર ફસાઈ ગઈ હતી. બે ટ્રકની મદદથી અંદર રહેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને રસ્તા ઉપર જ્યારે આ મૃતદેહો રસ્તા ઉપર મૂકાયા ત્યારે ભલભલાના કાળજા કંપી ઉઠ્યા હતા.
આગળ વાંચો: પત્નીનું સીમંતપ્રસંગ પૂર્ણ કરીને નીકળેલો યુવાન મોતને ભેટ્યો
X
Before accident jaydeep last massage: If I put my life left, I am the son of Sisodia
મહેસાણાના પીઆઇ એ.બી.સિસોદીયાના પત્ની અને પુત્રનાં જે અકસ્માતમાં મૃત્યું થયા તેમાં 6 લોકો ભરખાઇ ગયાંમહેસાણાના પીઆઇ એ.બી.સિસોદીયાના પત્ની અને પુત્રનાં જે અકસ્માતમાં મૃત્યું થયા તેમાં 6 લોકો ભરખાઇ ગયાં
Before accident jaydeep last massage: If I put my life left, I am the son of Sisodia
બે ટ્રકની મદદથી અંદર રહેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાબે ટ્રકની મદદથી અંદર રહેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા
Before accident jaydeep last massage: If I put my life left, I am the son of Sisodia
પોરબંદર પાસે ગુરુવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુત્ર અને ત્રણ માતાનાં મૃત્યુ થયાપોરબંદર પાસે ગુરુવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુત્ર અને ત્રણ માતાનાં મૃત્યુ થયા
Before accident jaydeep last massage: If I put my life left, I am the son of Sisodia
મૃતદેહો રસ્તા ઉપર મૂકાયા ત્યારે ભલભલાના કાળજા કંપી ઉઠ્યા હતા.મૃતદેહો રસ્તા ઉપર મૂકાયા ત્યારે ભલભલાના કાળજા કંપી ઉઠ્યા હતા.
Before accident jaydeep last massage: If I put my life left, I am the son of Sisodia
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી