તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા-વિરમગામ વચ્ચે જક્શી ગામે ટ્રેનની અડફેટે યુવાનનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | મહેસાણા-વિરમગામ વચ્ચે જક્શી ગામે ટ્રેનની અડફેટે આવી જતાં યુવાનનું મોત થયું હતું.

વિરમગામ તાલુકાના જક્શી ગામે રવિવારે સાંજે ખુડદ ગામના આકાશ નટવરભાઈ ઠાકોર (18) વિરમગામ -મહેસાણા રેલવે લાઇન ઉપર જક્શી ગામ નજીક ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતાં મોત નીપજયંુ હતું. જે બાબતની વધુ તપાસ વિરમગામ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો