તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી લોકસભા ચૂંટણીના કામે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી લોકસભા ચૂંટણીના કામે 31 મે સુધી હંગામી મહેકમ મંજુર થઇ આવતા જાહેર હિત અને વહીવટી સરળતા ખાતર કારકૂન સંવર્ગના 16 કર્મચારીઓની બદલી કરીને જિલ્લા ચૂ઼ટણી કચેરી તેમજ તાલુકા કચેરીઓમાં ચૂંટણી કામગરીમાં નિમણૂક આપી ફરજ પર હાજર થવા આદેશ કરાયા છે.જેમાં ચૂંટણીમાં એક્સપેન્ડીચર મોનીટરીગ સેલના ત્રણ કર્મચારીઓને ચૂંટણી જાહેર થાય ત્યારથી નવી જગ્યાએ ફરજ બજાવવાની રહેશે.આ સિવાયના તમામ કર્મીઓને હુકમથી નવી જગ્યાએ ફરજ પર હાજર થવા હુકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો