તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેસનો બાટલો લીકેજ થતાં આગમાં મહિલાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિધ્ધપુર તાલુકાના ઉમરુગામે રહેતા ગીતાબેન અજીતજી ઠાકોર તેમના ઘરે શુક્રવારે ઘરે રસોઇ બનાવતા હતા તે વખતે ગેસની બોટલ લીંકેજ થતા ભડકો થયો હતો જેમાં મહિલા ગંભીર રીતે દાઝયા હતા તાત્કાલીક સારવાર માટે પ્રથમ મકતબા હોસ્પીટલ ઉમરૂ અને વધુ સારવાર માટે મહેસાણા દીપ અાઇસીયુ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન શુક્રવારે મોત નિપજ્યુ હતુ. અા અંગે મૃતના પતિ અજીતજી જહવતજી ઠાકોરે કાકોશી પોલીસ મથકે જાણવા જોગ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...