તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગર | વિસનગર તાલુકાના કાંસામાં ઉમિયા માતાજીના મંદિરમાં વડનગરા કડવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | વિસનગર તાલુકાના કાંસામાં ઉમિયા માતાજીના મંદિરમાં વડનગરા કડવા પાટીદાર સમાજ વિસનગરના દશાબ્દી મહોત્સવની ઊજવણી કરાઇ હતી. જેમાં પરિવાર પરિચય પુસ્તિકાની દ્વિતીય અાવૃતિનું વિમોચન, દશાબ્દી વર્ષ નિમિત્તે ભેટ તથા તેજસ્વી છાત્રોને ઇનામ વિતરણ કરાયું હતું. અા પ્રસંગે ડીવાયઅેસપી અશ્વિનભાઇ પટેલ, વડનગર પાટીદાર વેલ્ફેર સમિતિના પ્રમુખ સેવંતીભાઇ પટેલ, દિનેશભાઇ સી. પટેલ, નિવૃત્ત મામલતદાર ધીરજભાઇ પટેલ સહિતના અગ્રણીઅો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકોઅે હાજરી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...