તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગર તાલુકા પોલીસને રાવળાપુરા ગામમાં રહેતો ઠાકોર ઉદાજી મોવતાજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકા પોલીસને રાવળાપુરા ગામમાં રહેતો ઠાકોર ઉદાજી મોવતાજી નામના શખ્સ પાસે વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. જેના અાધારે પોલીસે ગુરૂવારના રોજ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી જ્યાં મકાનના બહારના ભાગે બનાવેલ શાૈચાલય અને બાથરૂમ નજીક ખુલ્લી જગ્યામાંથી છ બોટલ વિદેશી દારૂ મળી અાવ્યો હતો જ્યારે ઠાકોર ઉદાજી મળી અાવ્યો ન હતો પોલીસે 2100નો મુદ્દામાલ કબજે લઇ ઉદાજી સામે ગુનો દાખલ કર્યો હતો જે કેસમાં રાત્રે જમાદાર જીગ્નેશકુમારે ઉદાજીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...