તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી નહીં સંતોષતાં વાલ્મિકી સફાઇ કામદારોની 5મીએ હડતાળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | ગુજરાત વાલ્મિકી સમાજ સફાઇ કામદારો દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી કાયમી કરવા સહિત 13 પડતર માંગણી હલ નહીં થતાં 5મી માર્ચે રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે. સફાઇ કામદારોના હક માટે અપાયેલા બંધમાં મહેસાણાના સફાઇ કામદારો પણ જોડાનાર છે. આ અંગે સફાઇ કામદાર હોદ્દેદારોએ સોમવારે આરડીસીને માંગણીઅો નહીં સંતોષાય તો 5મી માર્ચે હડતાળ પર ઉતરવા અંગે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો