તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડનગર | વડનગર જવાહર નવોદય વિદ્યાલયમાં તાજેતરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર | વડનગર જવાહર નવોદય વિદ્યાલયમાં તાજેતરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન ક્ષિતિજ_2019 યોજાયુ હતુ.જેમાં અત્યાર સુધી અભ્યાસ કરી ચૂકેલી 10 બેન્ચનાં લગભગ 130 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓએ લોકનૃત્ય,માઇમ વગેરે કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ અને ઉપલબ્ધીઓ વિશે વાત કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ. પૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષકોને ભેટ પ્રદાન કરી આભાર વ્યકત કર્યો હતો. કાર્યક્રમના અંતમાં આચાર્યએ આર્શિવાદ આપ્યા હતા.અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થી સંમેલનનું મહત્વ સમજાવ્યુ હતુ.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પૂર્વ વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને અભ્યાસ અને કારકીર્દિ વિશે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...