તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝા| રૂસાત કલ્યાણ પરિવાર ઊંઝાના 27મા સ્નેહમિલન સમારોહમાં પરિવારના વિવિધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા| રૂસાત કલ્યાણ પરિવાર ઊંઝાના 27મા સ્નેહમિલન સમારોહમાં પરિવારના વિવિધ સન્માન અને યોજના સાથે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ મણિભાઈ આઈ. પટેલ (મમ્મી )નું સન્માનપત્ર તેમજ સાકરતુલા દિપકભાઈ પટેલ, ડી.જે.રાજેશ બી.પટેલ પ્રમુખ, હિતેશ પી.પટેલ મંત્રી, રાજેશ કદી.પરવળ ખજાનચી તેમજ રૂસાત કલ્યાણ પરિવારના મોભીઓ, કાર્યકારો તેમજ પરિવારની ઉપસ્થિતિમાં સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...