તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝા જીમખાના મેદાનમાં ભરાયેલ પતંગ બજારમાં જુગાર રમતા પાંચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા જીમખાના મેદાનમાં ભરાયેલ પતંગ બજારમાં જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા.

બુધવારે રાત્રે 1.55 કલાકે પોલીસે રેડ કરી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા પટેલ સન્ની ભરતભાઇ ઉ-25,રહે-વાડીપરા ચોક,પટેલ જય ભરતભાઇ ઉ-21 રહે- બહારમાઢ, પટેલ,પાર્થ દિલીપકુમાર ઉ-21 રહે- મગનપરું,પટેલ મૌનીશ ભગવનભાઈ રહે- મધવપરુ,ઠાકર કુબેર્શી હરિભાઈ રહે-80/રિંગરોડ સામે ગુનો નોંધી જુગારની રકમ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...