તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝામાંથી બે-ટ્રકો ચોરાઈ જતાં ચકચાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા હાઇવે પર પેટ્રોલપંપથી અને બેવરેજીસ આગળ પાર્ક કરેલ ટ્રક ચોરાયાની ફરિયાદ ટ્રક માલિકે નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ઊંઝા હાઇવે પર જે.એસ.રાવલ પેટ્રોલ પંપથી ટ્રક નંબર જીજે - 08 - એએમ - 7343 કિંમત 4 લાખ તેમજ મોના બેવરેજીસ આગળ પાર્ક થયેલી જીજે- 24 - વી - 6211 કિંમત 4.25 લાખની ટ્રકની ઉઠાંતરી થતા ઊંઝા પોલીસ મથકે 8.25 લાખની બે-ટ્રકો ચોરાયા ની ફરિયાદ ટ્રક માલિકોએ કરી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બે ટ્રકો ચોરાતાં ઊંઝામાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...