તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ચેતશો તો કાલે જીવશો : માર્ગ સલામતી સપ્તાહનો આરંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા| સરકાર દ્વારા 11થી 17 જાન્યુઆરી દરમિયાન 31મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરાયું છે. જે અંતર્ગત શનિવારે મહેસાણા ખાતે સંસદ સભ્ય શારદાબેન પટેલે ફ્લેગ ઓફ કરી માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ જાગૃતિ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. કલેકટર એચ.કે. પટેલ, ડીવાયએસપી, આરટીઓ અધિકારી કે.કે. ઉપાધ્યાય સહિત અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા. રેલી દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. રેલીમાં ઇન્ડિયન સાયકલ એસોસિયેશન,રિક્ષા એસોસિયેશન સહિત વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો