તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીના ગુનાનો અારોપી 3 વર્ષે પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ નિનામા અને સટાફના માણસો પેટ્રોલીગમા હતા તે સમયે કડી પોલીસ સ્ટેશનના વર્ષ 2016મા બેટરી ચોરી અંગે નોંધાયેલી ફરિયાદ સંબધે આરોપી રફીકખાન હબીબખાન પઠાણ રહે.મંડાલી તેના ગામમા આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે ગામમા એકાએક રેડ કરી હતી.જેમા તે મદરેસા આગળ થી ઝડપાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...