તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગર ગંજબજારના નાકા પાસેથી 22500ની લોખંડની 9 પ્લેટની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડનગર ગંજ બજારના નાકા નજીક

એક કંપનીની સાઈડ પરથી કોઈ તસ્કરો સેન્ટિગની 22 500ની લોખંડની 9 પ્લટો ચોરી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

વડનગરમાં ગંજબજાર નાકા નજીક ભારત માવાણી(જે.વી) કંપનીની સાઇડ ઉપરથી શુક્રવારે સાંજે 5.30 થી શનિવારે બપોરે 3 વાગ્યા દરમ્યાન કોઇ તસ્કરો સેન્ટીગંની લોખંડની 9 પ્લેટો કિ. 22500ની મત્તાની ચોરી કરી ગયા હતા. પ્લેટો ચોરી થયાની જાણ થતા કંપનીના વિસનગરના રહિશો રણજીતસિંહ ઘનશ્યામસિંહ સોલંકીએ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.જે બનાવની તપાસ પીએસઆઇ બી.એમ. પટેલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો