તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેન્શનમાં આવી મહિલાએ થાઇરોઇડની 30 ગોળીઓ ગળી લીધી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેન્શનમાં આવી ગયેલી મહેસાણાની મહિલાએ ઘરમાં થાઇરોઇડની 30 ગોળીઓ ગળી જઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિ તેણીને સારવાર માટે સિવિલમાં લઇ આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી માનસિક તાણમા રહેતી મહિલાએ બુધવારે ઘરમાં પડેલી થાઇરોઇડની 30 ગોળીઓ ગળી લેતા ચક્કર અને ઉલ્ટી થતાં મહિલાએ પતિને ગોળીઓ ગળ્યાનું કહેતાં જ સારવાર માટે સિવિલમાં લઇ આવ્યા હતા. હાજર ર્ડો.પટવાએ મહિલાને પાણી પીવડાવી ઉલ્ટીઓ કરાવ્યા બાદ ગોળીની અસર લીવર પર થઇ છે કે કેમ તે સંબંધે જરૂરી ટેસ્ટ સહિતની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...