તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળા જવા નીકળેલી કિશોરીને પરપ્રાંતિય અપહરણ કરી ગયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલોલની ધો.9માં ભણતી કિશોરી બે દિવસ અગાઉ શાળાએ જવા નીકળી હતી. શાળા છુટ્યા બાદ પણ પરત ના ફરતાં પરિવારે શોધખોળ કરી હતી.તેની નોટબુક તપાસતાં તેમાંથી વિકાસ લખેલું નામ મળી આવ્યું હતું. પડોશમાં વણઝારાનું જેસીબી ચલાવતો પંજાબનો વિકાસ ઉર્ફે કાળુ ઘરે ના જણાતાં તે કિશોરીનું અપહરણ કરી ગયાનો ચોક્કસ થયું હતું. પરિવારે સાંથલ પોલીસમાં વિકાસ ઉર્ફે કાળુ સામે અપહરણનો ગુનો નોંધાવતાં પીએસઆઇ જી.એ. સોલંકીએ કિશોરીના ઘરે તપાસ કરતાં સિમકાર્ડ વિનાનો એક મોબાઇલ મળ્યો હતો. જે જોતાં યુવાને કિશોરી સાથે વાતચીત કરવા મોબાઇલ આપ્યો હોવાનું મનાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો