તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટીદાઉ પ્રા.શાળામાં સેવબર્ડ ચિત્ર સ્પર્ધા યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : તાલુકાની મોટીદાઉ પ્રા.શાળામાં ફ્રેન્ડકેર ફાઉન્ડેશન દ્વારા સેવબર્ડ અંગે યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં 35 વિદ્યાર્થીઓએ પક્ષી બચાવો વિષય પર ચિત્ર દોર્યા હતા. જેમાં પ્રથમ ત્રણ નંબરે પટેલ હેપ્પી, સિંધી ફહિમ અને સિંધી સાકિર વિજેતા બન્યા હતા. જેમને સંસ્થા તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો