તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર રોડ સ્વામીનારાયણ મંદિર ની સામે હાઇવે રોડ વચ્ચે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર રોડ સ્વામીનારાયણ મંદિર ની સામે હાઇવે રોડ વચ્ચે જ ખાડો વાહનચાલકો માટે અકસ્માતની ભીતી સેવી રહ્યો છે. ખાડામાંથી કેબલ માટેની પાઇપ બહાર ડોકાઇ રહી છે.આવામાં ટુવ્હીલરચાલક તેની લપેટમાં સ્લીપ ખાઇ જાય તેવી ભીતી રહેતી હોવાનું અહિયાથી અવરજવર કરતા લોકોએ કહ્યુ હતું.ત્યારે સત્વરે ખાડાનું પુરાણ કરી લેવલીગ કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો