તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુંઢિયામાં જમીનમાં ભાગ માગતાં સગાભાઇઓએ હિંસક હુમલો કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડનગર તાલુકાના સુંઢિયાના ગલાજી બબાજી ઠાકોરની વડિલોપાર્જિત જમીનના મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. ગલાજી ઠાકોર તેના ઘરે હાજર હતા તે સમયે પહોંચેલા તેના ભાઇ રમતુજી બબાજી ઠાકોર, ડાહ્યાજી બબાજી ઠાકોર સહિતે જમીનમાં શાનો ભાગ લેવાનો છે તેમ કહી લાકડી, ધારિયા વડે હુમલો કરતાં ઇજા પહોંચી હતી. બનાવ અંગે ગલાબજી ઠાકોરે વડનગર પોલીસ સ્ટેશનમાં રમતુજી બબાજી ઠાકોર, ડાહ્યાજી બબાજી ઠાકોર, જીવણજી નરસંગજી ઠાકોર અને કલ્પેશજી ડાહ્યાજી ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે મહેસાણામાં આંબેડકર ચોક હરેશ લવજીભાઇ ચૌહાણેના ઘરે આવી મહોલ્લાના ગૌતમ ડાહ્યાભાઇ ચૌહાણ અને શુભમ મુકેશભાઇ ચૌહાણ અપશબ્દો બોલતા હોઇ ઠપકો આપતા છરી વડે હુમલો ઇજા પહોંચી હતી. જે અંગે પોલીસમાં બંને સામે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણામાં અપશબ્દો બોલવાની ના કહેતાં હુમલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો