તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંતાનસુખ નહીં આપી શકતાં પતિ,સાસુએ ઘરમાં ઘૂસી મારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી તાલુકાના ચંડીગઢ ગામે રહેતી પત્નીને નિ:સંતાન હોવાના મુદ્દે પતિ અને સાસુએ તેના ઘરે જઇ માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કડી પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

કડીની કૃપાનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ કરશનભાઇ ભરવાડના લગ્ન ગીતાબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ઉભા થયેલા મતભેદો અને બે વર્ષથી સંતાન થતું ન હોવાના કારણે પતિ-પત્ની વચ્ચેના સંબંધો વણસ્યા હતા. અવાર નવાર માર મારી ત્રાસ આપનારા પતિ અને સાસુએ મહિલાને એક મહિના પૂર્વે ઘરમાંથી તગેડી મૂકતાં તેણી ચંડીગઢ ગામે દેવેન્દ્રભાઇ ભરવાડના ઘરે રહેતા હતા. 25 જાન્યુ.એ 11 વાગ્યે ભરતભાઇ તેમની માતા અને મિત્ર સાથે ચંડીગઢ ગામે ગયા હતા અને પત્નીને લાકડી વડે માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો