તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી 24 કલાકમાં ગરમીમાં વધારો થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક વાતાવરણ સામાન્ય રહેશે. આ સાથે ગરમી પ્રમાણ સામાન્ય વધી શકે છે. જો કે, મોડી રાતથી વહેલી સવાર દરમિયાન વાતાવરણમાં ઠંડકનો દબદબો યથાવત રહી શકે છે.

ઉત્તર ગુજરાતમાં શનિવાર દિવસ દરમિયાન પ્રતિ કલાકે 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જો કે, વાતાવરણ શુષ્ક રહેતાં ગરમીનો પારો દોઢ ડિગ્રી સુધી ઉચકાયો હતો. સવારે પાંચેય શહેરોમાં ઠંડકનું પ્રમાણ વધુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો