પાંચોટમાં જિલ્લાનો 52મો યુવા મહોત્સવ યોજાયો

Mehsana News - the district39s 52nd youth festival was held in panchot 065640

DivyaBhaskar News Network

Oct 22, 2019, 06:56 AM IST
મહેસાણા : પાંચોટ ખાતે બી.માધવ પરિવાર વિદ્યાસંકુલમાં સંસ્થાના પ્રમુખ મનુભાઇ ચોક્સીના પ્રમુખ સ્થાને જિલ્લા કક્ષાનો 52મો યુવા મહોત્સવ યોજાયો હતો. સંસ્થાના મંત્રી કેશવલાલ પટેલ (શ્રોફ) અને કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોએ સાહિત્યિક, સાંસ્કૃતિક અને અન્ય કલાઓમાં પ્રતિભાનાં દર્શન કરાવ્યા હતા. મનુભાઇ ચોક્સી તરફથી વિજેતાઓને ઇનામરૂપે પુસ્તકો અપાયાં હતાં.

X
Mehsana News - the district39s 52nd youth festival was held in panchot 065640

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી