મહેસાણા ગાયત્રી મંદિર પાસેનું જર્જરિત શંકર એસ્ટેટ દુર્ઘટના સર્જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં હાઇવે રોડ સ્થિત ગાયત્રી મંદિર પાસે આવેલા 30 વર્ષ જૂના શંકર એસ્ટેટનો કેટલોક ભાગ જર્જરીત બનતાં જોખમી હાલતમાં છે. જેને લઇ અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલાં તેને તોડી પાડવા માટે શંકર એસ્ટેટ નજીક આવેલી શંભુનગર સોસાયટીમાં રહેતા જયંતીભાઇ પ્રજાપતિ સહિતના રહીશોએ નગરપાલિકામાં રજૂઆત કરી છે. જો આ બાંધકામ તૂટી પડે તો સોસાયટીના મકાનોને પણ નુકસાન થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...