તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણની ઊજવણી અંધારા પર પ્રકાશનો વિજય થયો તેની છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા: મહેસાણામાં રવિવારે યોજાયેલા સ્વાધ્યાય પરિવારના ચૌધરી સમૃતિ મિલનમાં પૂ. જયશ્રીદીદીએ ઉત્તરાયણનું મહત્વ વર્ણવતાં કહ્યું કે, ઉત્તરાયણના દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રવેશ કરશે તેને ઉત્તરાયણ કહીએ અને તેનું પરિણામ અંધારા ઉપર પ્રકાશનો વિજય. ઉત્તરાયણથી દિવસ લાંબો થવા લાગશે અને રાત ટૂંકી. અત્યારે દિવસ ટૂંકો છે એટલે સાંજે અંધારું વહેલુ થાય અને રાત્રી લાંબી લાગે. આ લાંબી રાત્રીમાં દીવો પ્રગટાવાનું કામ કરવાનું છે તો જ અંધારા ઉપર વિજય થશે. પ્રેમભાવ, પરંપરા બધા સંબંધોમાં દીવો પ્રગટાવીએ. કાર્યક્રમના અંતિમ ચરણમાં લાખો સ્વાધ્યાયીઓએ સામુહિક મીણબત્તી પ્રગટાવી પૂજ્ય પાંડુરંગ દાદાના 100મા જન્મ વર્ષ નિમિત્તે ભાવવંદના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો