તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BAPS સ્વામિનારાયણ મંદિર 14000 હરિભક્તોની સમૂહઆરતીથી ઝળહળ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાના રાધનપુર ચાર રસ્તા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ત્રિ-દિવસીય રજત જ્યંતી મહોત્સવના સમાપન પ્રસંગે રવિવારે રાત્રે ડોકટર સ્વામી સાથે મુખ્ય સભામાં 14000 જેટલા હરિભક્તોએ સમૂહઆરતી કરી હતી. જેને લઇ આરતીના દિવ્ય પ્રકાશથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું હતું. મુખ્ય સભાના અંતે આતશબાજી કરાઇ હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ખાસ ઉપસ્થિત રહી સદગુરુ સંતો ડોક્ટર સ્વામી, ઇશ્વરચરણ સ્વામી, કોઠારી સ્વામી સહિત સ્વામીઓના આશીર્વાદ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો