તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરવા યુ.વી.પટેલ એન્જિનિયરિંગ કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણપત યુનિવર્સિટી ખેરવા સ્થિત યુ.વી. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં આઇઈઈઈ ગુજરાત સેક્શનનો વાર્ષિકોત્સવ સંપર્ક-2020 યોજાયો હતો. જેમાં ગુજરાતની 30થી વધુ એન્જિનિયરિંગ કોલેજોના 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે દરેક કોલેજમાંથી શ્રેષ્ઠ યોગદાન બદલ વિદ્યાર્થીઓને બેસ્ટ વોલન્ટિયરનો એવોર્ડ તેમજ અલગ અલગ કોલેજોને સામુહિક યોગદાન બદલ એવોર્ડ અપાયો હતો.

આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઇન ચીફ ગણપતભાઇ પટેલ, ગુજરાત સેકશન તરફથી ડો.માણિકલાલ દાસ ચેરમેન, ડો. કિરણ અમીન વાઇસ ચેરમેન, ડો. અનીલ રોય, અંજલી દિવાન, દિપક માથુર તેમજ ડો વાય. પી. કોસ્ટા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો