તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતલાસણાની કે. એમ. કોઠારી હાઇસ્કૂલનું ગૌરવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : મહેસાણા ખાતે જિલ્લા કક્ષાની ધો. ૬ થી ૯ અને ૧૧ ની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શેઠ સી. એન. ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને કે. એમ. કોઠારી હાઇસ્કૂલ સતલાસણા તાલુકા કક્ષાએ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે અંતર્ગત યશ્વી ભીખાભાઈ ચૌધરીએ જિલ્લામાં ધોરણ ૯ માં પુસ્તક વાચક સ્પર્ધામાં પાવર ઓફ પોઝીટીવ થીન્કીંગ પુસ્તક પર ચર્ચા કરી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જે બદલ શાળા પરિવાર અને મંડળ પ્રતિનિધિ બચુભાઈ શાહે વિદ્યાર્થીનીને બીરદાવી હતી.
અન્ય સમાચારો પણ છે...