તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપોવન સ્કૂલે ખેલમહાકુંભમાં 40 મેડલ મેળવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા _અમદાવાદ હાઇવે સ્થિત તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભ 2018માં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ સાથે વિજેતા થયેલ છે. જેમાં શાળાના રમતવીરોએ 7 ગોલ્ડ મેડલ,12 સિલ્વર મેડલ તથા 21 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. શાળાના 389 રમતવીરોએ ખેલ મહાકુંભ 2018માં જુદી જુદી રમતોમાં ભાગ લઇ શાળાએ કુલ 113 પોઇન્ટ મળવીને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાને રહી હતી.

અન્ય સમાચારો પણ છે...