મહેસાણા |મહેસાણા મોઢેરા સ્થિત સ્વામિનારાણ મંદિરના સાતમા પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણા મોઢેરા સ્થિત સ્વામિનારાણ મંદિરના સાતમા પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી SMVS સંસ્થાના વડા સંત પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામી પધાર્યા હતા.પાટોત્સવ પ્રસંગે ભગવાનને વૈવિધ્ય વાનગીના અન્નકૂટ ધરાવામાં આવ્યા હતા. પૂ. સ્વામીએ હરીભક્તોને પ્રભુમય સંતવાણી કરતા કહ્યુ કે, ભગવાન સ્વામિનારાયણ ની સેવાનું ફળ શું છે એ વિષય પર લાભ આપતા જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણની તન મન અને ધનથી સેવા કરવાથી આપણને આલોક અને પરલોકમાં ઘણું સુખ મળે છે આ પાટોત્સવ માં મહેસાણા તથા આજુબાજુના ગામડાથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને દિવ્ય સત્સંગનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...