તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેવાબા બીએડ કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી રનિંગ ટ્રોફી વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાની રેવાબા સાર્વજનિક એજ્યુકેશન કોલેજમાં સ્વામી વિવેકાનંદની 157મી જન્મ જયંતી નિમિત્તે ડો.ભાવનાબેન પટેલ દ્રારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં એ.એસ. ચૌધરી, પ્રિ. ડો. સુરેશભાઇ ચૌધરી તેમજ પ્રિ. ડો.ક્રાંતિબેન ત્રિવેદી હાજર રહ્યા હતા. સ્પર્ધામાં પટેલ એકતા સોમાભાઇ પ્રથમ સ્થાને ટ્રોફી તેમજ બીજા નંબરે ચૌધરી દ્રષ્ટી કેતનકુમાર તથા ત્રીજા નંબરે રાજપુત સોનલબેને શિલ્ડ હાંસલ કર્યો હતો. સ્પર્ધકોને સ્વામી વિવેકાનંદના પુસ્તકો તેમજ સર્ટી. અર્પણ કર્યા હતા. પ્રિ.ડો. વિઠ્ઠલભાઇ તથા પ્રાધ્યાપકોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. નિર્ણાયક તરીકે ડો.નંદાબેન તથા ડો. માલવિકાએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો