તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુજલામ સુફલામ જળ અભિયાનનો આજે પાલાવાસણાથી પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા નજીકના પાલાવાસણા ખાતે સોમવારે સવારે 9-45 કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે સુજલામ સુલામ જળસંચય અભિયાન 2019નો પ્રારંભ કરાશે.

શહીદવીર પ્રહલાદ પટેલ વાડી ખાતે નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમમાં સંસદ સભ્ય જયશ્રીબેન પટેલ, દંડક ભરતસિંહ ડાભી સહિત ધારાસભ્યો, સહભાગી સંસ્થાઓ સહિત ઉપસ્થિત રહેનાર છે. અત્રે જિલ્લા કલેકટર એચ.કે. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી સહિત જિલ્લા તંત્ર દ્વારા અભિયાન તૈયારીને આખરી ઓપ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો