તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળામાં બાળકને ધોરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળામાં બાળકને ધોરણ 1 પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ હતી જે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં 10 દિવસ મુદ્દત વધારતા હવે 25મી સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકાશે.રાજ્યભરમાં અમલી હોઇ મહેસાણા જિલ્લાના જરૂરીયાતમંદ બાળકોના વાલી ઓનલાઇન અરજીમાં વંચિત રહ્યા તે 25મી સુધી ઓનલાઇન ફોર્મ ભરીને 26મી સુધીમાં રીસીવીગ સેન્ટરમાં જમા કરાવી શકશે તેમ પ્રા. શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ કહ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...