તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકલાંગોને ઇલેકટ્રીક સ્કૂટર ખરીદવાની યોજનામાં રાજ્યના સામાજિક ન્યાય અને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિકલાંગોને ઇલેકટ્રીક સ્કૂટર ખરીદવાની યોજનામાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચાલુ સાલે 1.25 કરોડના ખર્ચની જોગવાઇ કરાઇ છે. આ યોજનાનો લાભ 18 થી 50 વર્ષ સુધીના અસ્થિ વિષયક વિકલાંગ લઇ શકશે. આ માટે વિકલાંગતાની ટકાવારી 40 ટકા કે તેથી વધુ હોવાની સાથે બીપીએલ યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવતાં હોવા જાઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો