મહેસાણા હાઇવે પર નાગલપુર કોલેજની બાજુમાં આવેલા સ્મોક હબ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા હાઇવે પર નાગલપુર કોલેજની બાજુમાં આવેલા સ્મોક હબ એસી પાર્લરની બહારથી શહેર બી ડિવિજન પોલીસે રેડ કરી રૂ.17,400ની કિમતની 21 બોટલો સાથે પાર્લર માલિક સામે ગુનો નોંધ્યો હતો. મહેસાણા હાઇવે પર નાગલપુર કોલેજની બાજુમાં આવેલા સ્મોક હબ એસી પાર્લરની બહાર શહેર બી ડિવિજન પોલીસે અહીં રેડ કરી મળી આવેલા થેલામાંથી રૂ.17,400ની કિમતની વિદેશી દારૂની 21 બોટલો સાથે પાર્લર માલિક નિર્મલ લાલજીભાઇ પટેલની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...